હવે અવકાશમાં પણ અવનવી વાનગીઓ પીરસાશે

Eating on the edge of space (AP).jpg

Get the SBS Audio app

Other ways to listen


Published

By Ruth McHugh-Dillon
Presented by Sushen Desai
Source: SBS

Share this with family and friends


વર્ષોથી ડેનિશ શેફ રાસમસ મુંકે એલકેમિસ્ટમાં પ્રાયોગિક ભોજનના અનુભવો સાથે લોકોની વાહવાહી મેળવી છે, હવે તેઓ પૃથ્વીની સીમાઓથી આગળ પોતાનો અનોખો અનુભવ પીરસવા જઈ રહ્યા છે, જેમાં તેઓ છ મહેમાનોને અવકાશના કિનારેથી સરસ ભોજનનો અનુભવ પ્રદાન કરશે.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share