ભારે વરસાદમાં 34 કલાક મુસાફરી કરી સ્વયંસેવકોએ પૂરના અસરગ્રસ્તોને ગરમ ભોજન પૂરું પાડ્યું

These four Sikh volunteers are providing much-needed support to those affected by the floods in NSW.

Quatro voluntários Sikh que viajaram de coração cheio de fé e a carrinha cheia de caril e arroz, para ajudar quem precisa em tempo de crise em NSW Source: Supplied/Sikh Volunteers Australia

ભારે વરસાદ, રસ્તા બંધ અને પૂર આવ્યું હોવા છતાં પણ શીખ વોલન્ટિયર્સ ઓસ્ટ્રેલિયાએ 34 કલાક સુધી પ્રવાસ કરીને ન્યૂ સાઉથ વેલ્સના લિસ્મોરના રહેવાસીઓને ભોજન પૂરું પાડી મદદ કરી. વધુ વિગતો અહેવાલમાં...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share