વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 60,000થી વધારે ડ્રાઇવર્સ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ, સીટબેલ્ટ ન પહેર્યો હોય અથવા ખોટી રીતે પહેરવાના ગુના હેઠળ નોંધાયા છે. ઇસ્ટર લોંગ વીકેન્ડ દરમિયાન ડબલ ડી-મેરિટ પોઇન્ટ્સ અમલમાં આવી રહ્યા છે તે અગાઉ વધુ માહિતી મેળવીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.