ભારતીય ટેમ્પરરી વિઝાધારકોને ઓછું વેતન આપનારા માલિકને લાખોનો દંડ

Flexible working becoming the norm

Penalties for underpayment of migrant workers at United Petroleum-branded outlets Source: AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


હક કરતા ઓછી ચુકવણી કરવા બદલ ફેર વર્ક ઓમ્બુડ્સમેને એક નિવેદનમાં જણાવ્યું છે કે સંસ્થાએ કરેલી કાર્યવાહીમાં નોકરીદાતા પાસેથી ભારે દંડ વસૂલવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયામાં કાર્યક્ષેત્રે નિયમો દરેક વિઝાધારક માટે સમાન હોય છે ત્યારે દરેક કામદારે પોતાના અધિકારો અંગે જાગૃતિ કેળવવી હિતાવહ છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે ફેર વર્ક ઓમ્બુડ્સમેનની મદદ મેળવી શકાય.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share