વેતન, સુપરએન્યુએશન જેવી બાબતોમાં ટેમ્પરરી વિઝાધારકો સાથે થતા અન્યાય સામે મદદ કરતી ફેર વર્ક ઓમ્બુડ્સમેન

Paying at cafe

Temporary visa holders in Australia can file a complaint with the Fair Work Ombudsman if they believe their work rights have been violated. Representational Image. Source: Getty / Getty Images/xavierarnau

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે અન્ય ટેમ્પરરી વિઝાધારકોને નોકરીના સ્થળે સમાન હક મળે છે. જો તેમના નોકરીદાતા દ્વારા સુપરએન્યુએશન, વેતન કે અન્ય હકોમાં અન્યાય કરવામાં આવતો હોય તો તેઓ ઓસ્ટ્રેલિયાની ફેર વર્ક ઓમ્બુડ્સમેન સંસ્થામાં ફરિયાદ કરી શકે છે. તે અંગે ફેર વર્ક ઓમ્બુડ્સમેન એના બૂથે SBS Gujarati સાથે ખાસ વાતચીત કરી હતી.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share