પ્રથમ રાષ્ટ્રની ભાષાઓ: આદિજાતી સમુદાયની સંસ્કૃતિ અને ઓળખ

AIATSIS Paper and Talk_Linguist with PKKP Aboriginal Corporation, Pinikura language group (Pilbara region, WA)_credit AIATSIS.JPG

AIATSIS Paper and Talk_Linguist with PKKP Aboriginal Corporation, Pinikura language group. Credit: AIATSIS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં હાલમાં 100થી વધુ ફર્સ્ટ નેશન્સ ભાષાઓ બોલાય છે. પરંતુ, કેટલીક ભાષાઓ અમુક લોકો દ્વારા જ ઉપયોગમાં લેવાય છે જ્યારે કેટલીક ભાષાઓ લુપ્ત થવાના આરે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણિએ કે કેવી રીતે આદિજાતી તથા પ્રથમ રાષ્ટ્રના લોકો તેમની ભાષાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી 
પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share