બાળકની માંદગી કે ઇજા બાદની ચિંતા ઉપરાંત હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ અંગે જાણકારીનો અભાવ ભારે તણાવયુક્ત પરિસ્થિતિ સર્જે છે. જોકે, આ અંગેની માહિતી આ પરિસ્થિતિને થોડી સહજ બનાવી શકે છે અને સાથે જ માતાપિતાને બાળકની સારવારની પ્રક્રિયા સમજવામાં પણ મદદરુપ થાય છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.