ન્યૂઝીલેન્ડ દ્વારા ઇન્વેસ્ટર વિઝા ફરી શરૂ કરાયા છે અને વિપક્ષના નેતા પીટર ડટને ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના વિઝા લાભકારક નીવડે તે મુજબનું નિવેદન આપ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં પણ ઇન્વેસ્ટર વિઝા ફરી શરૂ થાય એવી ચર્ચાએ જોર પકડયું છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.