૭ માર્ચ ૨୦૨૫: ઓસ્ટ્રેલિયાની મુખ્ય અપડેટ

ANTHONY ALBANESE CYCLONE ALFRED PRESSER

Prime Minister Anthony Albanese says he has approved request for 120 Australian defence force personnel to depart immediately for New South Wales Source: AAP / LUKAS COCH/AAPIMAGE

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ચક્રવાત આલ્ફ્રેડ વિશે મહત્વની જાણકારી

દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ અને ઉત્તરપૂર્વીય ન્યૂ સાઉથ વેલ્સના દરિયાકાંઠાના અને ટાપુ સમુદાયો માટે ચક્રવાત આલ્ફ્રેડ પર આ એક કટોકટી અપડેટ છે.

ચક્રવાતની ગતિ ક્વીન્સલેન્ડ કિનારા તરફ આગળ વધતાં ધીમી પડી છે છતાં બધી કટોકટી ચેતવણીઓ હજુ પણ યથાવત છે. ચક્રવાત શનિવારે સવારે મોરેટન ખાડી ટાપુઓ પાર કરે તેવી અપેક્ષા છે અને નૂસા અને બીનલી વચ્ચે મુખ્ય ભૂમિ પર પહોંચે તેવી શક્યતા છે .

ચક્રવાત આલ્ફ્રેડ વિનાશક પવન લાવી શકે છે. તે ભારે વરસાદ, ખતરનાક પૂર અને અસામાન્ય રીતે ઊંચી ભરતી લાવી શકે તેમ છે.

વાવાઝોડાના નુકસાન, વધતા પૂરના પાણી, પડી ગયેલા વૃક્ષો અથવા છતને નુકસાન માટે મદદ માટે 132 500 પર રાજ્ય કટોકટી સેવા (SES) ને કૉલ કરો. જીવલેણ પરિસ્થિતિમાં 000 પર કોલ કરો.

અને જો તમે આ વિસ્તારમાં રહેતા લોકોને જાણો છો, તો તે સુનિશ્ચિત કરો કે તેઓ આ માહિતીથી અવગત હોય.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.


SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.



YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.



તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.



Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share