ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષાનું જતન કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. કોઇ શાળા ચલાવી રહ્યા છે તો કોઇ નવોદિત કવિઓને એક મંચ પૂરુ પાડી રહ્યા છે. વિશ્વ માતૃભાષા દિવસ પર કેટલાંક મિત્રોએ રજૂ કરી હતી પોતાની વાત.

Sahil Kandoi and Pratiksha Mehta.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.