ઓસ્ટ્રેલિયામાં વાહન ચલાવવાના કેટલાક વિચિત્ર નિયમો જાણી જંગી દંડથી બચો

Source: Getty Images/John Crux
ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને ટેરીટરીમાં વાહન ચલાવવાના કેટલાક અલગ - અલગ નિયમો અમલમાં છે. કાદવ ઉડાવવો કે રસ્તે ચાલતા ઘોડાને ખલેલ પહોંચાડવા બદલ કે બારીમાંથી હાથ બહાર કાઢવા બદલ પણ દંડ થઇ શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરીમાં વાહન ચલાવવાના કયા નિયમોના ઉલ્લંઘન બદલ તમને જંગી દંડ થઇ શકે છે.
Share