રોડ રેજ શું છે અને તેની સામે કેવા પગલાં લેવા જરૂરી

Australia Explained - Road Rage

Credit: Jacobs Stock Photography Ltd/Getty Images

આક્રમક રીતે વાહન ચલાવવાથી રોડ રેજ અને અકસ્માતની સંભાવના વધી જાય છે. અને ઓસ્ટ્રેલિયામાં રોડ રેજ ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિ પણ ગણવામાં આવે છે. સુરક્ષિત તથા જવાબદારીપૂર્વક કેવી વાહન ચલાવી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટ વિગતે માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share