માનસિક આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઓળખો અને મદદ મેળવો
![Close up of Caucasian couple holding hands in coffee shop](https://images.sbs.com.au/dims4/default/5e17e6c/2147483647/strip/true/crop/5404x3040+0+94/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fdrupal%2Fyourlanguage%2Fpublic%2Fholding_hands_gettyimages-740524377.jpg&imwidth=1280)
باز کردن در گفتوگو با کسانی که با مشکلات روانی دستوپنجه نرم میکنند، میتواند آغاز خوبی برای پرداختن به مشکل باشد. Source: (Getty Images/PeopleImages)
શું તમને નજીવી વાતમાં ગુસ્સો આવે છે, ચિંતા થાય છે કે પછી કોઇ પણ કારણ વિના બીક કે ડર લાગે છે? આવા ઘણાં લક્ષણો બગડતી માનસિક પરિસ્થિતિના કારણે સર્જાઇ શકે. જો તમને કે તમારી આસપાસની વ્યક્તિઓમાં પણ આવા કોઈ લક્ષણો દેખાય તો તેની અવગણના ન કરીને મદદ મેળવો.
Share