ઓસ્ટ્રેલિયા એટલે ક્રિકેટ.ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ આજકાલથી નહીં પરંતુ ઘણા લાંબા સમયથી રમાય છે.. ક્રિકેટ એ ઓસ્ટ્રિલયન સંસ્કૃતિનો એક ભાગ છે, ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં. ક્રિકેટ એટલે રજાઓના દિવસોમાં પરિવાર અને સમુદાયને એક સાથે લાવતી રમત.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.