વેજીમાઈટ ઉજવે છે ઓસ્ટ્રેલિયાના સ્વાદ તરીકેની શતાબ્દી

Vegemite is one of the main ingredients in an Australian breakfast.

Vegemite is one of the main ingredients in an Australian breakfast. APP Image -AP Rod McGuirk Source: AP / APP Image-AP Rod McGuirk

તમને ભાવે કે ન ભાવે પણ વેજીમાઈટ આજે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ધરોહર બની ગયું છે. જેના વર્ષે દહાડે 20 મિલિયન જાર વેચાય છે. આવો જાણીએ ઓસ્ટ્રેલિયામાં વેજીમાઇટના ઇતિહાસ વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share