ક્લાસિસ ઓનલાઇન થતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનીએ ઓસ્ટ્રેલિયા છોડ્યું
International student Pooja Thakar. Source: Supplied
કોરોનાવાઇરસના કારણે યુનિવર્સિટીમાં ઓનલાઇન શિક્ષણ શરૂ થતાં સિડની સ્થિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની પૂજા ઠકારે ઓસ્ટ્રેલિયા છોડવાનો નિર્ણય લીધો હતો અને, હાલમાં તે ભારતમાં રહીને જ તેની ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો અભ્યાસ કરી રહી છે. કેવી પરિસ્થિતીમાં પૂજાએ આ નિર્ણય લીધો તે વિશે તેની SBS Gujarati સાથેની વાતચીત.
Share