બુશફાયરની સિઝન અગાઉ એબોરિજિનલ મહિલાઓ કેમ જાતે જ લગાડી રહી છે જંગલમાં આગ
Queensland’s first all Aboriginal female ranger crew leading the way in land management and inspiring female recruits. Source: SBS
ઓસ્ટ્રેલિયામાં ગરમ વાતાવરણના કારણે જંગલમાં ઉત્પન્ન થતા બુશફાયર સામે એબઓરિજિનલ સ્ત્રીઓની એક ટુકડી કેવા પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને ધરતીની જાળવણી કરી રહી છે, જાણિએ અહેવાલમાં.
Share