ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાનો નિર્ણય વેપાર - ઉદ્યોગો, રહેવાસીઓને કેવી અસર કરશે

Welcome back

Anticipation mounts ahead of international borders reopening. Source: James D. Morgan/Getty Images for Tourism Australia

આખરે લગભગ 2 વર્ષ બાદ 21મી ફેબ્રુઆરીથી તમામ વિસાશ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ખુલવા જઇ રહી છે. ત્યારે જાણિએ, ઓસ્ટ્રેલિયાનો પ્રવાસન ઉદ્યોગ તથા દેશના રહેવાસીઓ સરકારના આ નિર્ણયને લઇને કેવા ઉત્સાહિત છે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share