અર્વાચીન ગરબા : જૂની ભાતીગળ નૃત્ય કળાનું નવું સ્વરૂપ

Navratri festival in Bangalore, India, 12 October 2018.

Navratri festival in Bangalore, India, 12 October 2018. Image by JAGADEESH NV Source: AAP, EPA

'ગામ અને શેરીઓ છોડીને ગરબા સ્ટેજ પર આવ્યા ને વિસ્તર્યા' કહે છે ડૉ. ઉમા અનંતાણી. ભારતીય નૃત્યને વિશ્વસ્તરે લઇ જનાર ગુજરાતનાં આ નૃત્યવિદ્દ SBS Gujarati સાથેની વાતચીતમાં સ-રસ વિગતે સમજાવે છે અર્વાચીન ગરબા વિષે.



Share