ગુજરાતના 'બિપરજોય' વાવાઝોડાને લઇને ઓસ્ટ્રેલિયન સરકારે ચેતવણી જારી કરી

India South Asia Cyclone

A woman stands next to her house as high tide waves hit the Arabian Sea coast in Mumbai, India, Tuesday, June 13, 2023. Source: AP / Rafiq Maqbool/AP/AAP Image

ગુજરાત તથા ભારતના પશ્ચિમ તરફના દરિયાકિનારાના વિસ્તારોમાં આગામી દિવસોમાં વાવાઝોડુ 'બિપરજોય' ટકરાય તેવી શક્યતા હોવાના કારણે ઓસ્ટ્રેલિયન સરકારે ભારત પ્રવાસ કરતા દેશના રહેવાસીઓ માટે ચેતવણી જારી કરી છે. ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ વિશે વધુ વિગતો મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share