ઓસ્ટ્રેલિયામાં મોંઘવારી: દેશના રહેવાસીઓને પ્રવાસ મુલતવી કે રદ કરવાની ફરજ પડી

Australian cancelling holidays.jpg

Some Australians are putting their jet-setting on hold due to cost of living pressures. Source: AAP / Dan Peled

યુરોપમાં લોકો ઉનાળાની રજાઓ દરમિયાન વિદેશ પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં વધતી મોંઘવારી અને મુસાફરીના જંગી ખર્ચને ધ્યાનમાં રાખીને દેશના રહેવાસીઓને પ્રવાસ રદ કરવાની ફરજ પડી રહી છે. અહેવાલમાં વધુ માહિતી મેળવો.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share