ફીફા વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો

SOCCER WORLD CUP AUSTRALIA REAX

A flare is lit as Socceroos fans celebrate a goal scored by Australia as they watch Australia play Denmark in the FIFA World Cup, at Federation Square in Melbourne, Thursday, December 1, 2022. (AAP Image/Con Chronis) NO ARCHIVING Source: AAP / CON CHRONIS/AAPIMAGE

ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે. કતર ખાતે રમાઇ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ડેનમાર્ક સામે રમાયેલી ગ્રૂપની અંતિમ મેચમાં 1-0થી વિજય મેળવતાની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ વર્ષ 2006 બાદ પ્રથમ વખત વર્લ્ડ કપના અંતિમ 16માં પ્રવેશી છે. રવિવારે ઓસ્ટ્રેલિયા નોકઆઉટમાં આર્જેન્ટિના સામે ટકરાશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share