ઓસ્ટ્રેલિયાના તબીબી વિદ્યાર્થીઓ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે

Medical students at a school in Gujarat

MSAP volunteers at a school in Gujarat Source: Heeral Thakkar

નડિયાદની એક શાળામાં કૂપોષિત બાળકો માટે પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો પ્રોજેક્ટ સફળતાથી પાર પડ્યા પછી ફરી એક વાર મેડીકલ સ્ટૂડન્ટ એઇડ પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ ગુજરાતની મુલાકાતે જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના તબીબી વિદ્યાર્થીઓએ આ વખતે શાળા માટે આધુનિક ફ્લશ કરી શકે તેવા શૌચાલય બનાવવાનું બીડું ઉપાડ્યું છે.



Share