ઓસ્ટ્રેલિયામાં વગર પગારે ઓવરટાઇમ કરવાનું ચલણ વધી રહ્યું છે.

Employees of Dai-ichi Life Insurance Co. leave office at 3pm as a govt campaign encouraged workers to leave the office early on the last Friday of each month.

Employees of Dai-ichi Life Insurance Co. leave office at 3pm as a govt campaign encouraged workers to leave the office early on the last Friday of each month. Source: AAP

તાજેતરનો એક રિપોર્ટ જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં કંપનીઓ અને નોકરીદાતાઓને અઠવાડિયે સરેરાશ છ કલાક જેટલું કામ કોઈ ચુકવણી કર્યા વગર જ કર્મચારીઓ પાસેથી મળી જાય છે. કોણ સૌથી વધુ ઓવરટાઇમ કરે છે , શા માટે અને તેની શું અસર પડે છે?



Share