જાણો, 21મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની સરહદો ખુલશે ત્યારે કેવા નિયમ અમલમાં આવશે

People wearing PPE arriving at Sydney International Airport in Sydney, Monday, November 29, 2021.

People arriving at Sydney International Airport in Sydney. Source: AAP

લગભગ 2 વર્ષ બાદ તમામ વિસાધારકો માટે 21મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને, મુસાફરોએ ઓસ્ટ્રેલિયા આવવા મુસાફરીની વિશેષ મંજૂરી મેળવવી પડશે નહીં. નવા નિર્ણય અંગે તમામ માહિતી આ અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share