કૌશલ્યની અછતને પહોંચી વળવા ઓસ્ટ્રેલિયાના કાયમી સ્થળાંતરનું પ્રમાણ વધી શકે છે

changes to Australian visas since 01 July 2018

Australia's permanent migration intake could increase to address skill shortages Source: SBS

ઓસ્ટ્રેલિયામાં રોગચાળા દરમિયાન વિદેશથી આવતા કુશળ કાર્યકરોને વિઝા અને પ્રવેશ નહિ મળતા ઉભી થયેલી કૌશલ્યની અછતને પહોંચી વળવા કાયમી સ્થળાંતરનું પ્રમાણ વધીને 200,000 સુધી પહોંચી શકે. અર્થતંત્રને વેગ આપવા માટે લાંબા ગાળાના રોકાણ તરીકે તૈયાર થઇ રહેલી યોજનાની વિગતો મેળવો અહેવાલમાં.


LISTEN TO
Would-be skilled migrants are still waiting for their 489 visas image

489 વિસા: હજારો અરજીકર્તાના વિસાની પ્રક્રિયામાં વિલંબ

SBS Gujarati

25/07/202207:07
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share