સંસ્કૃત ભાષાના વર્ગો થકી સંસ્કૃતિની જાળવણી

Sanskrit language classes by BAPS Homatmak_Path_Yagna_2022___14_.jpg

Indian Australian kids keep Indian culture alive by learning Sanskrit shlokas

ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. અને પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષાના વર્ગો BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી વર્ગોમાં અભ્યાસ કરી રહેલા કેટલાક યુવા વિદ્યાર્થીઓએ SBS Gujarati સાથે વાત કરી હતી. BAPS શોધ સંસ્થા દ્વારા ગુરુકુળ શૈલીમાં સંસ્કૃત ભાષા ઉપરાંત ભારતીય સંગીત અને સાહિત્યનો પણ ખ્યાલ આપવામાં આવે છે. વિશ્વના ધર્મોની સમાલોચના અને ભારતીય ઉત્સવોનો મહિમા જેવા અનેક વિષયો આ વર્ગોમાં આવરી લેવામાં આવ્યા છે.


SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

LISTEN TO
Over 1500 vegetarian dishes were offered at this year’s Festival of Gratitude  image

અન્નકૂટમાં પીરસાઈ ૧૫૦૦થી વધુ વાનગીઓ

SBS Gujarati

13:51

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share