નોકરીના કરાર પર સહી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી
Source: Getty Images/cokada/Supplied
ઓસ્ટ્રેલિયા સ્થાયી થનારા માઇગ્રન્ટ્સને તેમના કાર્યસ્થળ પરના હકો વિશે પૂરતું જ્ઞાન ન હોવાથી ક્યારેક તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જાણિએ, કેવી રીતે વર્કપ્લેસ સપોર્ટના પરેશ શાહ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને માઇગ્રન્ટ્સને તેમના હકો અંગે જાગૃત કરે છે અને, આર્થિક શોષણથી બચાવે છે.
Share