અગ્નિશામક દળમાં સ્વયંસેવક તરીકે કેવી રીતે જોડાઇ શકાય

Grass fire in Victoria.

Source: Getty Images/James Lauritz

ઓસ્ટ્રેલિયામાં ગરમ વાતાવરણમાં બુશફાયરનો ભય વધી જાય છે ત્યારે, સમુદાય અને ઘરને સુરક્ષિત રાખવા બુશફાયર સ્વયંસેવકોની જરૂર પડે છે. આ પરિસ્થિતીમાં મદદરૂપ થવા 'વોલન્ટિયર ફાયરફાઇટર' કેવી રીતે બની શકાય છે જાણિએ આ અહેવાલમાં.


ALSO READ


Share