સાવધ રહો, વાદળી રીંગવાળા ઓક્ટોપસના ડંખથી મૃત્યુ પણ થઇ શકે

OCTOPUS

The tiny poisonous blue-ringed octopuses are more interested in escaping than attacking humans. (AAP Photo/ Mark Norman) Credit: MARK NORMAN/AAPIMAGE

શું તમે માની શકો કે 50 સેન્ટના સિક્કા કરતા પણ નાનું પ્રાણી જ્યારે કરડે ત્યારે તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે. પેરામેડિક્સ લોકોને વાદળી રંગની રીંગ ધરાવતા ઓક્ટોપસથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. ઓક્ટોપસના જોખમ અંગે વધુ માહિતી ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન દ્વારા મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share