કોવિડ-19 દરમિયાન હતાશા વધી, અનોખા વિચારે જીવન બદલ્યું

Melbourne resident Nitin Patel runs Gujarati library at his home.

Melbourne resident Nitin Patel runs a Gujarati library at his home. Source: Supplied by: Nitin Patel

કોવિડ-19 મહામારી દરમિયાન આર્થિક પરિસ્થિતિ નબળી થતા નીતિનભાઇ પટેલ હતાશામાં સરી ગયા હતા. તે સમયે તેમણે પુસ્તકો વાંચવાનું શરુ કરતા ડિપ્રેશનમાંથી બહાર આવી શક્યા હતા. આ અનુભવના કારણે નીતિનભાઈને વિચાર આવ્યો ગુજરાતી પુસ્તકાલય શરુ કરવાનો. મેલ્બર્ન સ્થિત નીતિનભાઇએ હાલમાં ઘરે નાના પાયે પુસ્તકાલય શરૂ કર્યું છે. આવો જાણિએ, તેઓ કેવી રીતે સમુદાયના અન્ય લોકોને મદદ કરી રહ્યા છે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share