ઓવર 60 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન પામ્યા બિપીનભાઈ મિસ્ત્રી

BM1.jpg

Bipin mistry selected to be part of team india in over 60 cricket worldcup

કવીન્સલેન્ડમાં આયોજીત ઓવર 60 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં બિપીનભાઈ મિસ્ત્રી સ્થાન પામ્યા. 12 દેશો વચ્ચે રમાયેલી આ રોમાંચક સિરીઝ વિશે અને 60 વર્ષ બાદ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય રહેવા વિષે બિપીનભાઈએ રસપ્રદ માહિતી આપી હતી.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share