બ્રિસબેનમાં શરૂ થાય છે ગુજરાતી શાળા

Opening ceremony and People behind the Gujarati School

Source: Supplied

સિડનીની પહેલી સરકારમાન્ય ગુજરાતી સ્કૂલ હવે બ્રિસબેનમાં શરૂ થઇ રહી છે. ORA સિડની ગુજરાતી ગ્રામર સ્કૂલના વિરલ મહેતા વાત કરે છે બ્રિસબેનમાં એ શાળાની શરૂઆતને કઈ રીતે લોકો આવકારી રહ્યાં છે એ વિષે.



Share