ઓસ્ટ્રેલિયાની પ્રથમ સરકાર માન્ય ગુજરાતી શાળા

site_197_Gujarati_552754.JPG

ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સરળતાથી લખી, વાંચી અને બોલી શકે તે પ્રયાસ સાથે પીનલભાઈ પટેલ,રિંકલભાઈ પટેલ અને વિરલભાઈ મહેતા શરૂ કરી રહ્યાં છે ઓસ્ટ્રેલિયાની પ્રથમ સરકાર માન્ય ગુજરાતી શાળા.



Share