'મોદીજીનું સ્વપન સાકાર કરવાનો મોકો અમને મળ્યો' બ્રિસબેનવાસીઓ સિડની ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાગ લેશે

Brisbane residents.jpg

Hemant Naik with Shri Narendra Modi in 2003, Jogindra Modi, Parul Mehta and Rajbhai Gohil will be travelling to Sydney with other Brisbane residents to see Indian PM Narendra Modi.

ચાર દેશોના નેતાઓની ક્વોડ બેઠક રદ કરવામાં આવી છે પરંતુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી ધારણા છે. બ્રિસબેનના રહેવાસી જોગીન્દ્ર મોદી, રાજભાઇ ગોહિલ, મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપનાર આર્કીટેક્ટ હેમંતભાઈ નાયક અને ગુજરાતી એસોસિયેશન ઓફ ક્વિન્સલેન્ડના ટ્રેઝરર પારૂલબેન મહેતાએ સિડનીમાં યોજાનારા કાર્યક્રમ માટેની તૈયારી અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.


LISTEN TO
PM Modi prg visitors from Canberra image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ભારતીય સમુદાય માટે કેનબેરાથી સિડની બસનું આયોજન

SBS Gujarati

05:54
LISTEN TO
gujarati_180523_modiairways.mp3 image

'મોદી એરવેઝ'માં મુસાફરી કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે મેલ્બર્નવાસીઓ

SBS Gujarati

06:41
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share