શું ઓસ્ટ્રેલિયામાં પણ હવે અઠવાડિયામાં 4 દિવસ નોકરીનો નિયમ અમલમાં આવશે?

belgium-studies-four-day-working-week-with-longer-hours.jpg

The world's largest-ever trial of the four-day working week has just concluded in the United Kingdom.

યુનાઇટેડ કિંગડમમાં અઠવાડિયામાં ચાર દિવસ કાર્ય કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગના કેવા પરિણામો મળ્યા છે તથા ઓસ્ટ્રેલિયામાં નોકરીદાતાનો આ ખ્યાલ અંગે શું વિચાર છે તે વિશે માહિતી મેળવીએ અહેવાલમાં...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share