આલ્કોહોલના સેવનથી કોરોનાવાઇરસથી બચી શકાય? જાણો ડોક્ટરનો અભિપ્રાય
Representational image of alcohol. Source: public domain
કોરોનાવાઇરસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે SBS Gujarati એ મેલ્બર્ન સ્થિત ડો. ભૌમિક શાહ સાથે વાતચીત કરી અને વાઇરસથી બચવા માટેના ઉપાયો જાણ્યા. સેનીટાઇઝર્સનો ઉપયોગ તથા હાથ ધોવાના મહત્વ વિશે તેમણે વિસ્તારથી વાત કરી હતી.
Share