વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ભારતીય સમુદાય માટે કેનબેરાથી સિડની બસનું આયોજન

Visitors from Canberra.png

Canberra residents will travel to Sydney to attend PM Narendra Modi's community reception. Source: Prakashbhai Mehta

ચાર દેશોના નેતાઓની ક્વોડ બેઠક રદ કરવામાં આવી છે પરંતુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી ધારણા છે. કેનબેરા સ્થિત ભારતીય સમુદાયે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા કેવી તૈયારી કરી છે તે વિશે ઇન્ડિયન - ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશનના (Indian-Australian Diaspora Foundation) ડીરેક્ટર પ્રકાશભાઇ મહેતાએ SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share