બિમાર કે અક્ષમ પ્રિયજનની સંભાળ રાખો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં કેરરને મળતી સરકારી સહાય વિશે

SG Carers Support - Senior woman with caregiver in the garden

Senior woman with caregiver in the garden Credit: FredFroese /Getty Images

ઓસ્ટ્રેલિયામાં દર નવમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ, વૃદ્ધ કે આરોગ્યલક્ષી પરિસ્થિતિનો સામનો કરી રહેલા મિત્ર કે સંબંધીની સારસંભાળ રાખનાર (Carer) તરીકે ફરજ બજાવે છે. જેમાંથી ઘણા લોકો તેમને કેરર તરીકે ઓળખાવતા નથી અને તેમને ઉપલબ્ધ મફત સહાયથી વંચિત રહે છે. કેરર કોને કહી શકાય, જવાબદારી અને સરકારી સહાયમાં શેનો સમાવેશ થાય છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share