નવી ક્રેડીટ રિપોર્ટ સીસ્ટમથી ઘણું બદલાશે -મૃગેશ સોની
How will your credit reporr affect your chances of getting a home loan? Source: iStockphoto
બેન્કો દ્વારા બેજવાબદાર વર્તન વચ્ચે તમે કેવી રીતે ખાતરી કરી શકો છો કે તમને યોગ્ય સલાહ મળી રહી છે? ફાઇનાન્સ અને રીઅલ એસ્ટેટના સોનીઝ ગ્રૂપના મૃગેશભાઈ સોની પાસેથી જાણી લો લોન લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને નવી ક્રેડિટ રિપોર્ટ સિસ્ટમ હાલના સંજોગોમાં કેવા ફેરફાર લાવી શકે છે.
Share