ભાડૂતોની સુરક્ષાને લગતા નવા કાયદા

Signage for a real estate property is seen in Carlton North, Melbourne, Wednesday, July 18, 2018. (AAP Image/James Ross) NO ARCHIVING

Signage for a real estate property is seen in Carlton North, Melbourne, Wednesday, July 18, 2018. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં ભાડે મકાનમાં રહેતા લોકોની સંખ્યામાં એટલો વધારો નોંધાયો છે કે મકાનમાલિક અને ભાડૂતો વચ્ચે ઉભા થતા પ્રશ્નોએ હવે ખુબ મોટું સ્વરૂપ લઇ લીધું છે. અને તેથીજ ભાડૂતોની સુરક્ષાને લગતા નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે.



Share