છ વર્ષમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયાના તમામ મોટા શહેરોમાં મકાનની કિંમતો નીચે ઉતરી

House Prices

Tumbling house prices in Sydney and Melbourne are the main drivers behind the first annual drop in national property prices in six years, a new report shows. Source: AAP

છ વર્ષમાં પહેલી વાર ઓસ્ટ્રેલીયાના દરેક મોટા શહેરમાં મકાનોની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એક ત્રિમાસિક રિપોર્ટમાં તો જણાવાયું છે કે સિડનીમાં કેટલાક મકાનોના ભાવ ૧૦% જેટલા નીચે ઉતર્યા છે તેમ છતાં ઘણા ખરીદારો માટે પ્રૉપર્ટી માર્કેટમાં પ્રવેશ સહેલો નથી.



Share