જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં ફેરફારની શક્યતા .
Getty images
નવી એબટ સરકાર જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં ફેરફાર સૂચવે તેવી શક્યતા છે . શું છે હાલ અમલમાં મુકાયેલ કાયદો અને તેમાં નવી સરકાર શું બદલવા માંગે છે ?નીતલ દેસાઈ રજુ કરે છે વિગતવાર અહેવાલ .
Share