'ક્લોથ લાઇબ્રેરી' દ્વારા જરૂરીયાતમંદોને કપડાની મદદ

The clothing library in full swing (SBS).

The clothing library in full swing (SBS). Source: SBS

જીવન નિર્વાહ ખર્ચ વધતા મેલ્બર્નના એક એપાર્ટમેન્ટના રહેવાસીઓએ અનોખો વિચાર અમલમાં મૂક્યો છે. ક્લોથ લાઇબ્રેરી દ્વારા જરૂરિયાતમંદોને કપડાની મદદ કરવામાં આવે છે. કેમ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે તે વિશે માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share