જાતિવાદ પ્રેરિત ભેદભાવને લાગતો કાયદો નબળો પાડવામાં આવે તો ?

Senator George Brandis

Senator George Brandis

ઓસ્ટ્રેલીયામાં જાતિવાદ પ્રેરિત ભેદભાવને લગતા કાયદામાં કેન્દ્ર સરકારે સૂચવેલ ફેરફારથી સામુદાયિક સંગઠનો નારાજ છે. ભેદભાવને લગતો કાયદો નબળો પડી જાય તો ઓસ્ટ્રેલીયામાં વસતા લઘુમતી , બિન અંગ્રેજી ભાષી સમુદાયોનું રક્ષણ છીનવાઈ જશે , તેમ કહી અભૂતપૂર્વ સંખ્યામાં જુદા-જુદા સમુદાયોએ સાથે મળીને કામ કાજ શરુ કર્યું છે.



Share