વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિડની ખાતેની જાહેર સભામાં ડાન્સ, યોગા પ્રસ્તુત કરશે ગુજરાતીઓ

MicrosoftTeams-image (6).png

Source: Sweta Pandya

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિડની ખાતે યોજાનારા કાર્યક્રમમાં મેલ્બર્નની ABCD Bollywood Dance School તરફથી લોકગીત પર નૃત્ય તથા સિડની સ્થિત SRMD ગ્રૂપ દ્વારા યોગા પ્રસ્તુત કરવામાં આવશે. આ પર્ફોર્મન્સ માટે તેમની પસંદગી કેવી રીતે થઇ અને હાલમાં તેઓ કેવી રીતે તૈયારી કરી રહ્યા છે. તે વિશે, મેલ્બર્નની ડાન્સ સ્કૂલ તરફથી શ્વેતાબેન પંડ્યા અને સિડનીથી યોગા ગ્રૂપ તરફથી બિજલબેન ઘેલાણીએ SBS Gujarati ને માહિતી આપી હતી.


yoga.jpg
Source: Bijal Ghelani
LISTEN TO
PM Modi prg visitors from Canberra image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ભારતીય સમુદાય માટે કેનબેરાથી સિડની બસનું આયોજન

SBS Gujarati

18/05/202305:54
LISTEN TO
gujarati_180523_modiairways.mp3 image

'મોદી એરવેઝ'માં મુસાફરી કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે મેલ્બર્નવાસીઓ

SBS Gujarati

18/05/202306:41
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share