તમે ગુજરાતી કહેવત સાંભળી હશે, "લાંબા સાથે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય". કંઈક એવી વાત છે આપણી, એટલે ભારતીય મૂળના લોકો અને ડાયબીટિઝની. આધુનિક સુવિધાઓ અને પશ્ચિમી ખોરાક તો અપનાવી લીધા પણ ભારતીય genesને અનુકુળ જીવનશૈલી નથી અપનાવી. આવો ડો ભૌમિક શાહ પાસેથી જાણીએ મનગમતી વાનગીઓ માણીને પણ ડાયબીટિઝથી કેવી રીતે બચી શકાય.
(Please use language toggle button on the top to read the article in English)