ઓસ્ટ્રેલિયા આવનાર ભારતીય મૂળના લોકોને એલર્જીનું જોખમ વધુ

Dr Himanshu Thakkar with a patient

Dr Himanshu Thakkar with a patient Source: SBS Gujarati

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનાર ભારતીય મૂળના લોકો અને તેમના અહીં જન્મેલા સંતાનોને વિવિધ પ્રકારની એલર્જી થવાનું જોખમ વધારે હોય છે. શા માટે અને કઈ છે આ allergies તેની ચર્ચા કાન, નાક ગળા ના નિષ્ણાત ડો હિમાંશુ ઠક્કર સાથે કરીએ.



Share