ઘઉંનો લોટ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
Things to keep in mind when purchasing wheat flour in Australia. Source: Pixabay/Nutan Vyas
ગુજરાતી સમુદાયના સભ્યો ઘઉંના લોટથી બનતી વિવિધ વાનગીઓ આરોગે છે અને તેથી જ તેમના રસોડામાં ઘઉંનો લોટ કાયમ જોવા મળે છે, તો જાણીયે ઓસ્ટ્રેલિયા અને ભારતના ઘઉં અને એનાથી બનતા લોટ વિષે માહિતી અન્ન્કુટ ચક્કી આટાના નૂતનભાઈ વ્યાસ પાસેથી.
Share