જાણો, ઓસ્ટ્રેલિયામાં નાના વેપાર - ઉદ્યોગો કેવી રીતે પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થઇ શકે
This Indian grocery store is trying to source more thoughtfully packaged goods from India Source: SBS
મોટા વેપાર પેકેજીંગ દ્વારા ઉત્પન્ન થતો કચરો ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે પરંતુ, નાના વેપાર - ઉદ્યોગો પણ આ અભિયાનમાં જોડાઇને ફેરફાર લાવી શકે છે. પર્યાવરણની જાળવણી માટે કેવી રીતે નાના વેપાર - ઉદ્યોગો કેવી રીતે પોતાનો ફાળો આપી શકે છે, તેની વિગતો મેળવીએ અહેવાલમાં.
Share